પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 4

(12)
  • 3.3k
  • 1
  • 1.4k

વાંચકમિત્રો!! આપણે ત્રીજા ભાગમાં જોયેલું રાજેશની માતૃભારતીમાં લખેલી લઘુકથા રાતોરાત વાઇરલ થઈ જાય છે અને રાજેશ ની જીંદગી સાવ બદલાઈ જાય છે.રાજકુમાર રાવ રાજેશને કરીને અભિનંદન આપે છે હવે આગળ શું થાય છે રાજસશ સાથે એ જોવા આ ભાગ વાંચો..આશા રાખું છું એ વાર્તાનો અંતિમ ભાગ તમને પસંદ આવશે... હવે રાજેશને એક ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે અને ત્યાં તેને એમ પૂછવામાં આવે છે કે, સાહેબ તમને તો રાતોરાત સફળતા મળી ગઈ હો! ત્યારે આ રાજેશ જવાબ આપે છે કે, હા વાત તમારી સાચી મને તો રાતોરાત સફળતા મળી ગઈ,પણ આ રાત ખૂબ લાંબી હતી હો! આવા જોરદાર શબ્દો સાથે