નથણી ખોવાણી - પ્રકરણ -૨૦

(95)
  • 4k
  • 11
  • 1.9k

    " ચા બનાવું ? " આકાંક્ષા એ પૂછ્યું.   અમોલે ના પાડી.  એટલા માં ભરતભાઈ આવ્યા.       " જરા ટી.વી. ચાલુ  કર . ચાલ  સમાચાર જોઈએ. "       અમોલ તરફ જોઈ ને કહ્યું.  અમોલે ટી.વી. ચાલુ કર્યું અને પછી રુમ તરફ જવા લાગ્યો. " તારે નથી જોવા સમાચાર ? " ભરતભાઈ એ અમોલ ને પૂછ્યું. " હું થોડી વાર માં આવું , પપ્પા !" કહી અમોલ  રુમ માં ગયો.  આકાંક્ષા ની પ્રિય જગ્યા પર જઈને બેઠો. બારી માં થી શીતળ  પવન  ની લહેર આવી રહી હતી  ;  એનાં દિલ ને  પળભર માટે ઠંડક મળી ;  પરંતુ   ફક્ત