લાગણીઓ નો સમૂહ

(19)
  • 4.6k
  • 14
  • 1.3k

કવિ પરિચયનમસ્કાર વાચક મિત્રો મારું નામ શર્વિલ પંડિત. અમદાવાદ નો રહેવાસી. 17―01―2002 ના શુભ દિવસે જન્મેલ14 વર્ષ ની વયે લાગણીઓ સાથે રમત રમાયા પછી શબ્દો ની વાહ વાહ કમાતો કમાતો આજે લાગણીઓ નો સમૂહ આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. સર્વ પ્રથમ પિતાજી પર સર્વ પ્રેમ અંકિત કરતું કાવ્ય લખેલ હતું. આજે પરમ કૃપાળુ ઈશ્વર ના આશીર્વાદ થી કોઈ પણ વિષય પર કાવ્ય લખી શકું છું. પ્રસ્તાવના1. કૃષ્ણ ભજન2. સુવિચાર3. મારા પિતા4.માં એક અનોખું પાત્ર5. સંવેદના પરિવાર ની6. તારો પ્રેમ૧..કૃષ્ણ ભજનદ્વારિકા નો નાથ મારો ર