પેહલા પેહલા પ્યાર હે !!! - 8

(63)
  • 3.9k
  • 5
  • 2.2k

પાયલ એના પરિવાર સાથે વાપી જતી રહે છે અને પોતાની રૂટિન લાઈફ જીવવા લાગે છે.. પાયલ અને આકાશ હવે દરરોજ એકબીજા જોડે વાતો કરે છે .. એકબીજા ને નાના માં નાની વસ્તુ બધું જ શેર કરે છે અને એકબીજા ને દરરોજ પ્રોમિસ કરે છે કે જલ્દી જ એકબીજા ના ઘર માં બધું જણાવીને સાથે થઈ જઈશું..પાયલના ઘરે એની મમ્મી એના માટે છોકરો જોવાનું શરૂ કરી દે છે..પાયલ આકાશ ને ખુબ ફોર્સ કરે છે કે એ એના ઘરે જણાવી દે નહિ તો એની મમ્મી બીજે ક્યાંક પાક્કું કરી દેશે...પણ આકાશ જાણતો હોવા છતા અજાણ બને છે..અચાનક એક દિવસ પાયલને એના cousin