બદલાવ - 14

(38)
  • 1.7k
  • 4
  • 908

              ((ગુફામાં અંદર કોઇ પ્રવેશયું એવા સંકેત અજયનાં કાન દ્વારા સોમુને મળ્યાં.સોમુએ પુરી તાકાત એકઠી કરી, એમાં મનની હિંમત ઉમેરી એ બુમ પાડી બોલ્યોં “કોણ છે?...કોણ છે ત્યાં?” સામેથી કંઇ જવાબ ન આવ્યોં.પણ સામેની દિવાલે કંઇક ખખડાટ થયો.કોઇ કંઇક વસ્તુઓ એકઠી કરી રહ્યું હોય એવો એ અવાજ હતો.એ પછી માત્ર પાંચેક સેકન્ડ સોમુને બે અવાજ સંભળાતા હતા, એક બાજુમાં ઉભેલા એ અજાણ માનવનાં શ્વાસોશ્વાસ અને બીજો પોતાના જ હૃદયનાં ધબકાર.ત્યાં તો એનો જમણો હાથ ખભાની નીચેથી પકડી કોઇ એને ઢસડવા લાગ્યું.ભયથી કંપી ઉઠેલો સોમુ ચીસ પાડવા લાગ્યોં.))             બદલાવ--14