ગુમનામ હૈ કોઈ - 8

(114)
  • 5k
  • 4
  • 1.9k

                   હાઈ ..સોરી ફોર કમિંગ લેટ.... થોડા હેલ્થ ઇસ્સુઝ ના લીધે નહોતી લખી શકી એ માટે દિલગીર છું. હવે આગળ......"હા યાદ આવ્યું મને , આ એ જ ગુંડા હતા જેમને  વર્ષો પહેલા મારા ભાઈ ને મારી ને મારી સાથે ખરાબ કરી ને મને નર્ક માં ધકેલી હતી...."                 હું અંદર થી ફફડી ઉઠી , મારી પરી એમની સાથે હતી. અને એમની ક્રૂરતા નો અંદાજો પણ હતો જ મને...અને ત્યાં જ એકે મને મારા વાળ ખેંચી ને ઉભી કરી. હું દર્દ થી કણસી રહી હતી. મારી પરી