ટ્વીસ્ટેડ લવ - (PART 19)

(78)
  • 6.2k
  • 14
  • 2.1k

( પાછલા part માં જોયું કે Pari kartik ને પૂછવા  આવે છે અને naitik એને kartik તરફથી હા પાડી દે છે શીખાડવા માટે.... હવે આગળ ) Harsh : આજે Pari તારા પાસે શીખવા આવશે તો તું શું કરીશ?? me : naitik એ ફસાવીને મૂકી દીધો મને તો... Jaani : એમાં શું શીખાડી દેજે એને જે શીખવું હોય તે  ફટાફટ આપણે વાત કોઈને ખબર જ નહીં પડવા દઈએ.. Vaidehi ને તો સાવ ખબર જ ના પડવા દઈએ. me : તારી વાત તો સાચી છે...આમ તો dhruv એ કીધુ છે કે કોઈને ખબર નહીં પડવા દે છતાંપણ એ ત્રણ ના કામકાજ પર ભરોસો નહીં મને. વાતો કર્યા