રહસ્યમય પુરાણી દેરી - 6

(120)
  • 4.6k
  • 4
  • 2.1k

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-6 ( આગળના ભાગમાં જોયું કે એક તરફ મૂર્તિની સ્થાપન માટે ગામ ખુશી મનાવી રહ્યુ હતુ ત્યાં જ એક દુર્ઘટના બની. વાલજી અને તેમની પત્ની મૌત ને ભેટી જાઇ છે. અને છરી મણી ડોશીનાં હાથમાં હોય છે. હવે આગળ...) બધાની ખુશી એક જ પળમાં દુઃખીમા પલટાય ગઇ. બધાં ત્યાં પહોંચ્યા વાલજી હરિજન હોવાથી ગામનાં લોકો તેનાં ઘરનાં બારણે જ થોભી ગયા. બારણાં માંથી અંદર જોયું તો મણી ડોશી એક હાથમાં લોહી લુંહાણ છરી પકડી હતી અને બીજા હાથમાં વાલજી નાં છોકરાંનો હાથ પકડી બાહર આવીને બોલી મુખીજી, અગ્નિસંસ્કાર ની તૈયારી કરાવો બધાં એકદમ સુન થઈ