દિલ કા રિશ્તા A love story - ભાગ 3

(78)
  • 7.5k
  • 2
  • 4.3k

(ભાગ 3) (આગળ ના ભાગ માં જોયું કે રશ્મિ ની બાઇક બંદ પડી જતા રોહન એને લિફ્ટ આપે છે બન્ને વરસાદ માં ભીંજાય છે રશ્મિ ના દિલ માં રહેલી કુની લાગણી માં વરસાદ નો સાથ મળતા પ્રેમ ના અંકુર ફૂટી ગયા છે રશ્મિ મનોમન રોહન ને ચાહવા લાગી છે રોહન એને ઘરે મૂકી અને બાઇક ચાલુ કરે છે ત્યાં કાર પસાર થાય છે દૂર ઉભી રહે છે કોઈ એમ થી બહાર આવે છે પણ રાહુલ એને જોઈ શકતો નથી હવે વાંચો આગળ) બાજુ માં થી