સ્નેહ...

(20)
  • 1.9k
  • 4
  • 585

સ્નેહપ્રકરણ ૧ વરસાદ ની મૌસમ બરાબર જામી અને હું નિકળ્યો ગરમા ગરમ ચા પીવા કડક વીજળી ના ધબકારા અને મારો થોડો થોડો ડર જાગ્યો અને વરસાદની એ માસૂમ બૂંદ જેના સ્પર્શ તણો તણખો મારા દિલ માં એક બાળક ની જેમ ઉત્પાત કરે છે. મન થાય કે આજે આ ગનન સમી સાંજે વરસાદ માં પોતાની જાતને ખૂબજ ભીંજવી નાખું અને આ કૃતાર્થતા થી હું વરસાદ માં ભીંજાય ગયો અને શરદી થઈ ગઈ અને ત્યારે અચાનક એક ચા નો ગલ્લો દેખાય છે અને ત્યા પહોચી ને ચા પીવ તેમાં મારો રસ હતો અને ચા વાળા ભાઈ એ ખુબ સરસ ચા બનાવી અને