રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 11

(472)
  • 7.7k
  • 16
  • 3.8k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 11 રાત કલી એક ખ્વાબ મેં આઈ ઔર ગલે કા હાર હુઈ.. સુબાહ કો હમ નીંદ સે જાગે આંખ ઉનહીં સે ચાર હુઈ.. સવારે કબીરની આંખ ખુલી ત્યારે નવ વાગી ચુક્યાં હતાં.. એટલે એ ફટાફટ ઉભો થઈને બાથરૂમ તરફ આગળ વધ્યો.વોશબેશીન જોડે ઉભાં રહીને કબીર બ્રશ કરી રહ્યો હતો ત્યાં એની નજર વોશબેશીન ની જોડે લગાવેલાં મિરર તરફ પડી..નજર પડતાં જ શરુવાતમાં લખેલાં ગીતની પંક્તિઓ માફક કબીરે અરીસામાં દેખાતાં પ્રતિબિંબમાં પોતાની મુખાકૃતિ જોઈ.જાણે અરીસાની પેલી પારથી એ યુવતી પોતાની તરફ જોઈ રહી હોય એવું કબીરને મહેસુસ થયું. આ દ્રશ્ય સત્ય નહીં પણ પોતાની