બાંસુરી ઉવાચઃ ભાગ -2

(16)
  • 3.4k
  • 3
  • 1.3k

ટિપ્પણી : કાનો વાંસળી ને પોતાના આલીંગનમાં આરોપીને જ રાખે છે. કાનાની આ મનસા રાધાજી એમનાં મનડે ભાસે છે. કાના માટે વાંસળી એટલે શું? : વાંસળી વગર કાનાનું અસ્તિત્વ શક્ય જ નથી. અનેં જો એ શક્ય બન્યું તો દ્વારિકા માં દ્વારિકાધીશ સાથે ,જે રાધાપ્રેમી રુક્મણી માં આપણે જોઈ ગયાં. વાંસળીમાં ગહન પ્રણય અનેં મમતા નો વાસ છે. જ્યાં સુધી કાના પાસે વાંસળી હતી ત્યાં સુધી પ્રેમની સુવાસ આખા વૃજ નેં એનાં બાહુપાશ માં જકડીનેં બેઠી હતી. જ્યારે માધવ વૃજ છોડીને મથુરા ગયા અનેં જવાબદારી નાં બોજ નીચે એમણેં વાંસળી નેં વૃજ માં જ મૂકી ત્યારે પ્રણયનો એ ભીનો સહેવાસ અને