યે રિશ્તા તેરા મેરા 2.22

(23)
  • 3.5k
  • 3
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.22 મિત્રો ઘણા મિત્રો મારી સાથે fb પર જોડાયા મને ખુશી છે.ઘણા લોકો મારી પોસ્ટને લાઈકને શેર કરે છે એમની હું આભારી છું.તમારા લોકોનો સાથ જ મને જલ્દી લખવાનો સાથ આપે છે બાકી તરત જ નિરાશ થઈ જવાય છે.આપ મારી આ સ્ટોરીને સહકાર આપો છો જેનાથી હું આગળનો ભાગ ઝડપથી લખી શકું છું. મિત્રો શબ્દનો સ્પર્શ ગ્રુપમાં તમારા સાહિત્ય પ્રેમી મિત્રોને જોડી આપણું મિત્ર વર્તુળ મોટું બનાવો પણ ખાસ કોઈ ગ્રુપનું નામ ખરાબ કરે એવા મિત્રને ન લાવજો.. આપનો સહકાર મને કેટલી મદદ કરે લખવામા એ મારાથી શબ્દમાં વર્ણન નહિ કરી શકાય... બસ ધન્યવાદ... ???????????????????????????????? મહેક મીરા