કરામત કિસ્મત તારી -10

(56)
  • 4.1k
  • 8
  • 2k

આજે અસિત અને નવ્યા ની સગાઈ છે. અમુક સંજોગાવશાત સગાઈ અને બીજા જ દિવસે મેરેજ રાખ્યા છે. નવ્યા સરસ તૈયાર થઈ છે. બધા મહેમાનો અને પરિવારજનો વચ્ચે સગાઈ ની શરૂઆત થવાની છે. અહીં તો અલગ માહોલ છે. સામાન્ય રીતે તો દુલ્હા ને દુલ્હન ને જોવાનો બેસબરીથી ઈતજાર હોય પણ અહીં તો બંને સાથે જ છે. અસિત તૈયાર થઈને નવ્યા પાસે જાય છે. ત્યાં વીરા અને તેની એક બે કઝિન હોય છે. નવ્યા ના રિલેટિવ માં તો કોઈ હોતુ નથી. અસિત ત્યાં જઈને જુએ છે તો નવ્યા પીન્ક એન્ડ રામા કલરની ચોલી પહેરીને તૈયાર થઈ છે. તે સિમ્પલ પણ બહુ નમણી