રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 10

(489)
  • 5.9k
  • 15
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 10 એક અજાણ્યો પણ જાણીતો અવાજ સાંભળતાં ની સાથે જ કબીર નાં પગ એ અવાજ ની તરફ ઉપડી ગયાં.આજે તો એ સ્ત્રી કોણ હતી જે રાતે વુડહાઉસની પાછળ આવતી હતી એનો જવાબ પોતે મેળવીને જ રહેશે એવો મક્કમ નિર્ધાર કરીને કબીર એ સ્ત્રી જ્યાં ઉભી રહીને ગીત ગાઈ રહી હતી એની દિશામાં વધી રહ્યો હતો. વુડહાઉસ ની પાછળ એક આંબાનું વૃક્ષ હતું અને એની જોડે જ એ સ્ત્રી કબીરને નજરે ચડી..આજે પણ એ મહિલા લાલ રંગની સાડીમાં સજ્જ હતી.કબીર એને જોતાં જ લગભગ દોડતો હોય એ રીતે ચાલીને એની તરફ આગળ વધ્યો.કબીર નાં ઉતાવળાં