પ્રિતની તરસ - ભાગ ૩

(106)
  • 4.1k
  • 8
  • 2.4k

બીજા દિવસે રિયા અને શ્યામલી સ્કૂલમાં એડમિશન લેવા જાય છે. રિયા તો આ જ સ્કૂલમાં પહેલેથી જ ભણતી હતી. શ્યામલી માટે આ સ્કૂલ નવી હતી. સ્કૂલમાં રિયા અને શ્યામલી પ્રવેશ કરે છે. એડમિશન લઈ લે છે. બીજા માળે છેલ્લા રૂમમાં બહુ ભીડ હોય છે. એ ભીડ જોઈ શ્યામલી કહે છે આ રૂમમાં કેમ આટલી ભીડ છે? રિયા:- સમીર અને એનું ગૃપ ડાન્સ કરે છે. લોકોનું કહેવું છે કે એ ગૃપ ખૂબ સરસ ડાન્સ કરે છે. અને આમ પણ સમીર પાછળ ઘણી છોકરીઓ ફિદા છે એટલે તો ભીડ રહેવાની જ. શ્યામલી:- Ok લોકોનું કહેવું છે