કોઝી કોર્નર - 4

(57)
  • 5.8k
  • 2
  • 2.9k

કલાકોની મહેનતને અંતે પણ પોલીસના હાથમાં કંઈ જ આવ્યું નહિ. ઘટના બની તે સમયે ધોધમાર વરસાદ ચાલુ હોવાથી કુતરાઓ કોઈ જ ગંધ પારખી શકવાના નહોતા. એક માત્ર નામ ઠામ વગરના પત્રને આધારે કરવામાં આવેલી તપાસને કારણે ઉલટાની પોલીસ ફસાઈ હતી.ઘમુ સરે પોતાને બદનામ કરવા બદલ પોલીસ કમિશનર ઉપર બદનક્ષી નો દાવો ઠોકવાની ધમકી આપી.પરંતુ કોઝીના માલિકની મધ્યસ્થીને કારણે તેઓ માની ગયા. પરેશ ખૂબ જ ગુસ્સામાં હતો.એની ચોખ્ખી ના હોવા છતાં મેં પોલીસને પત્ર લખ્યો હોવાથી એ ખૂબ જ ડરી ગયો હતો. @ ના મેં તને કીધુ હતું તો પણ તું માન્યો નહિ.તારો ડોહો આ ટકલું હવે ગમે તેમ