જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 5

(35)
  • 3.1k
  • 5
  • 1.1k

ધારા સાગરને પોતાના પરિવારની દુશ્મની નું વૃતાંત કહેતાં થોડી ગભરાઈ જાય છે અને સાગરનો પોતાના પ્રત્યે રહેલો નિશ્વાર્થ અને નિખાલસ પ્રેમ જોઈને સાગરની બાહોમાં લપાઈ જાય છે. સાગરનું હળવું ચુંબન કરવાથી ધારા શરમાઈ જાય છે, ધારાને પણ આ પ્રેમની અનુભૂતિ સારી લાગે છે ને ધારા એના અધરોની જોડને સાગરના અધરો પર રાખી દે છે ને બંને બધું જ ભૂલીને રસપાન કરવામાં મશગૂલ થઈ જાય છે. પણ આ સમયે આવું યોગ્ય નથી એવું માની બંને બાહોમાંથી વિખૂટાં પડે છે ને બીજા દિવસે મળવાનું વચન આપીને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. સાગર અને ધારા બંને ઘરે પહોંચે છે ત્યાં સુધી