પ્રેમની પેલે પાર... ભાગ - ૧૨

(93)
  • 4.6k
  • 25
  • 1.9k

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એ અભી સામે પ્રેમ પ્રસ્તાવનો મજાક કર્યો હતો. અભીના બર્થડે પર આકાંક્ષા એ એક સરપ્રાઈઝ પાર્ટી એમના બન્ને માટે અરેન્જ કરી હતી જેમાં અભી સમયસર ન આવી શકતા આકાંક્ષા ત્યાંથી જતી રહી હતી. હવે આગળ.. વિહ્વળ થયું છે દિલ, કારણ તું છે, મારા બધા દર્દનું તો મારણ તું છે, સંજોગો હરાવી દે છે આમ મને, નહિ તો મારા કષ્ટોનું નિવારણ તું છે. અભી હાંફળોફાંફળો થઈ દોડતો દોડતો અંદર આવ્યો. રીસેપ્શન પાસે જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે આકાંક્ષા તો બિલ પે કરીને જતી રહી છે. એ પાછળ ગયો પણ નિયતિ શું ધારી