પ્રભાની મુલાકાત સાંજ સાથે...

(19)
  • 3k
  • 8
  • 901

           આજે જોવા આવવાના છે સારી તૈયાર થજે માસી એ ઠપકો આપતાં કહ્યું પ્રભાવતી કઈ બોલી નહીં...હસે આવે ત્યાર ની વાત ત્યારે...       રજા પાડી એને... job એમેય ખાનગી હતી ફોન કરીને જણાવી દીધું...       બધા પ્રભા કેહતા બોલ પ્રભા સામે છેડે નિમીષા બોલી રહી હતી આજે job પર નહીં અવાય બહાર જવાનું છે સારૂ કાલે?  કાલે આવીશ રિસિવર મૂક્યું જુઠુ બોલવાનું કારણ એ કે કઈ કેટલીયે વાર જોવા આવ્યા હસે...     ઉંમર વધતી હતી પ્રભા સ્વભાવે ચંચળ હતી. ને ડાહી બહુ એક કર્મચારી તરીકે ને એમેય માન આપતાં સહુ નિર્મલ હોય.