સંકટ - (ભાગ-૧૪)

(45)
  • 2.6k
  • 1
  • 1.5k

ભાગ_૧૪સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલજી ઇન્સપેક્ટર રુપાના ત્રણ પતિના ખુંનીની તલાશમાં હું પણ છુ.મનીષાજી ત્રણ નહીં  બે જ..!!!પણ,ઇન્સ્પેક્ટર સાહેબ રૂપાના ત્રણ પતિના ખુન થયા છે.એમાંના એક પતિનું ખુન મેડમજી આપના પતિ રવિ એ જ કરું છે,પણ,એ કેવી રીતે કરી શકે ઇન્સ્પેક્ટર સાહેબ..!!!એ એમણે જ કબૂલ કર્યું,મેડમ જી,હું નથી કહી રહ્યો આપને...!!થોડી વાર પોલિસ સ્ટેશનમાં મૌન છવાય ગયું....રવિ મનીષાની સામે જોઈ રહ્યો હતો,મનીષા રવિની સામે જોઈ રહી હતી.ગોપાલ રુપા સામે જોઈ રહ્યો હતો,રુપા ગોપાલ સામે જોઈ રહી હતી.એક બીજાના ચહેરા પર આક્રોશ હતો.મહેશ..જી સર..!!!તને લાગે છે કે આ કોઈ વ્યક્તિ માંથી કોઈએ અમિત અને સૉફ્ટવેર એન્જિનર મહિર મહેતાનું ખુન કર્યું હોઈ..સાહેબ મને તો