નથણી ખોવાણી - પ્રકરણ -૧૯

(100)
  • 3.9k
  • 11
  • 1.8k

" what ???"  કહી  અમોલે  આકાંક્ષા તરફ નજર કરી  અને  એક ખોટું સ્મિત આપ્યું  ; ‌ એવો  અહેસાસ કરાવવા કે બધું ઠીક છે. પરંતુ અંદર થી તો હ્દય ને જોર નો ઝટકો લાગ્યો હતો. આગળ કશું બોલી પણ‌ ના શક્યો. " બાય " કહી ફોન મુકી દીધો. " શું થયું  ? કાંઈ પ્રોબ્લેમ થયો  છે ? " આકાંક્ષા એ અમોલ ને પૂછ્યું. " એની કોઈ ચાવી ખોવાઈ ગઈ છે.  એની વાત કરતી હતી. "  અમોલે વાત  ને  સંભાળી લેવા ની નાકામ  કોશિશ કરી. " તો એમાં આટલું ગભરાવા નું કેમ ? એની સોસાયટી  ની નજીક જ તો છે ; ચાવી બનાવવા વાળો.  સિક્યુરિટી