મારા જીવનના કાળા પડછાયા - 3

(82)
  • 3.8k
  • 14
  • 1.6k

એક દિવસ રાતે બિલકુલ શ્વાસ ન્હોતો લેવાતો પાંચ મિનિટ તો એવુ જ લાગેલુ કે હવે હું નઈ બચુ... પણ ઘરમાંથી કોઈએ તકલીફ ના લીધી.... મમ્મી જોવા આયા ... બામની ડબ્બી આપી જતા રહ્યા..... રાતે બહુ જ હેરાનગતિ થઈ..... અને પપ્પાની ઉંઘ બગડી..... પપ્પા ગુસ્સામાં બોલ્યા. "  આ.. રોજ રોજ ઉંઘ બગાડે છે આના કરતા કેનાલમાં પડ એટલે શાંતિ... . " હું આખી રાત રડી..... પણ નક્કી કર્યું કે મારી જીંદગી જાતે જ જીવીશ બધા પોતાનું જ વિચારે...... રાતે સાચે મને કંઈક થઈ ગ્યુ હોત તો ?...... કોઈને ફર્ક ના પડત...... સાચે મારી જાતને હું એકલી જ અનુભવતી.....ધીમે ધીમે પ્રેમના પગથિયે