KING - POWER OF EMPIRE 17

(133)
  • 3.9k
  • 4
  • 1.9k

(આગળ ના ભાગમાં જોયું કે સુનિતા ની આત્મહત્યા નું કારણ શૌર્ય અને તેનાં મિત્રો ને ખબર પડે છે અને ઘટનાસ્થળ પર રૉકી આવી પહોંચે છે અને સુનિતા ને બધાં ની નજરો મા બદનામ કરે છે અને ટોળાં ને વિખેરવા નો પ્રયાસ કરે છે, શૌર્ય તેને નામર્દ કહી ને ઉશ્કરે છે, શું પરિસ્થિતિ ઉત્પન્ન થશે આવો જાણીએ )કોઈ એ તેને નામર્દ કહી ને સંબોધયો એ સાંભળીને રૉકી ગુસ્સે ભરાયો અને જે તરફ થી અવાજ આવ્યો તે બાજુ પલટયો.“આમ નામર્દ બની ને કોઈ ની ઈજ્જત ઉછાળવાનો બહુ શોખ છે ” શૌર્ય એ તેની નજીક જતાં કહ્યું“લાગે છે તારી ચસકી ગઈ છે જો