ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૨

(60)
  • 4.5k
  • 2
  • 3.5k

ટ્વીન્કલ અને મીરાં એકસાથે લેક ના કિનારા પર બેસી ને વાતો કરતાં હતા. અડધો કલાક પછી તેઓ બેસી ને બોર થઈ ગયા હતા એટલે લેક ની પાસે બનાવેલી ગોળ રેંલીગ ની પાસે રહી ચાલવા લાગ્યા.આ લેક ગોળ હોવાથી તેની આસપાસ બનાવેલી રેંલીગ પણ ગોળ હતી. અને આ રેંલીગ ની પાસે જ ચાલવા માટે રસ્તો બનાવેલો હતો. ટ્વીન્કલ અને મીરાં એ જ રસ્તા પર લેક ના ચાર જેટલા ચક્કર માર્યા પછી થાકી ગયા એટલે એક બેન્ચ પર બેઠા.એ બેન્ચ ની થોડું અંતર છોડી ને અમુલ ની આઈસ્ક્રીમ પાર્લર હતી. એટલે મીરાં ત્યાં એનાં અને ટ્વીન્કલ માટે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ. ત્યારે