મિલન ભાગ 4 પૂર્ણ

(79)
  • 6.7k
  • 4
  • 4.6k

આ બાજુ દિવ્યા રાહુલની વાત સાંભળી હજુ પણ shocked હોય છે. તેને હજુ પણ વિશ્વાસ નથી થતો કે રાહુલે અત્યારે એના પ્રેમનો એકરાર કર્યો છે. તેના હોઠો પર એક હલકી મુસ્કુરાહટ આવે છે. ત્યાં જ સપના રૂમમાં દાખલ થાય છે. દિવ્યા સપના ને ગળે વળગાડે છે. અને કહે છે, oh my