સંકટ - (ભાગ-૧૩)

(45)
  • 2.6k
  • 3
  • 1.4k

ભાગ_13સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલરુપા તું એટલા બધા પૈસાનું શું કરવા માંગતી હતી,તારી જિંદગીમાં તું તારા પૈસાથી જ પહેલા ખુશ હતી..આ ચાર મહિનામાં એટલા બધા પૈસાની તારે શું જરૂર પડી...?ઇન્સપેક્ટર સાહેબ હું કોઈનું ખુન કરવા માંગતી હતીતેણે મારી જિંદગી ખરાબ કરી નાંખી હતી..રુપા તું કોનું ખુન કરવા માંગતી હતી ?રવિ તારું જ......!!!!!!!પણ,શા માટે....!!!!મેં તારું શુ બગાડ્યું કે તું મારુ ખુન કરવા માંગતી હતી..મારી જીંદગી.. રવિહું એક કુંવારી છોકરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જીદંગી રવિ તે જ મારી બગાડી છે.હું કોઈને પ્રેમ કરવા માંગતી હતી..તૈયાર તું મને લલચાવી પૈસા આપી મારો ઉપયોગ કરતો હતો..હું તને ચાહતી હતી..!!તું મને ફક્ત ને ફક્ત તારી