દિલ કા રિશ્તા A love story - (ભાગ 2)      

(87)
  • 8.1k
  • 8
  • 5k

દિલ કા રિશ્તા A love story (ભાગ 2) (આગળ ના ભાગ માં જોયું કે રશ્મિ નું બાઇક બંદ પડી જાય છે અને રોહન તેને ઘરે ડ્રોપ કરવાનું કહે છે રશ્મિ પાર્કિંગ માં બાઇક પાર્ક કરી ને બેસી જાય છે પણ ત્યાં જ અચાનક... હવે જોઈએ આગળ) ત્યાં જ અચાનક ધીમો ધીમો વરસાદ ચાલુ થાય છે અને રોહન બાઇક ભગાવી મૂકે છે રશ્મિ ના ઘર તરફ વરસાદ ના ધીમા છાંટા અને રોહન થી આટલી નજદીકી રશ્મિ