અડધો પ્રેમ ભાગ-૨

(27)
  • 2.6k
  • 3
  • 1k

એ દિવસ પછી બંને પંદર દિવસ પછી ક્લાસ પર મળ્યા કારણ કે વરસાદને લીધે દરેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા પણ ખરાબ થઈ ગયા હતા... જ્યારે પંદર દિવસ પછી ક્લાસ પર વિવાન અને જાન્વીની સામ સામે મુલાકાત થઈ ત્યારે બંનેને વરસદમાં સાથે ઘેર ગયા એ દ્રશ્ય યાદ આવ્યું કે મેઘરાજાની મહેર હતી, બાઇક પાછળ જાન્વી, ઠંડો પવન અને ઘોંઘાટ તો ઘણો હતો પણ બંને પોતાની દુનિયામાં શાંત મને ખોવાયેલા.... મેહુલિયાના રાજમાં પ્રેમની મુલાકાત મળાવા પ્રેમી પંખીને થઈ મેઘરાજાની મહેર, જાણે ઊછળી છે દિલમાં સતરંગી લહેર ભલેને વાય ઠંડો વાયરો ને છંટકાવ અહી, મન અંતરમાં કરી છે