હવસ :-IT CAUSE DEATH ભાગ-27

(567)
  • 9k
  • 49
  • 6k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 27 પ્રભાત પંચાલનાં મોત નું રહસ્ય હજુપણ અકબંધ હોય છે..ચાર લોકોની ધરપકડ અને જાનકી ઠક્કરની પુછપરછ પછી પણ આ પેચીદો કેસ સોલ્વ નહોતો થઈ રહ્યો..અમુક વસ્તુઓ પરથી અર્જુન એ તારણ પર આવે છે કે અનિકેત કોઈનાં કોઈ રીતે પ્રભાતની હત્યા સાથે જોડાયેલો હતો.આ માટે અર્જુન બુખારી નામનાં પોતાનાં ખબરીને અનિકેત વિશેની રજેરજની માહિતી મેળવવાનું કામ આપે છે.આ તરફ ફોરેન્સિક ટીમ એ વાત પર કાયમ બને છે કે પ્રભાતનાં શરીરમાં જે ઝેર ગયું એ બિયરની બોટલ પરનાં બુચ પરથી ગયું હતું.બુખારી અર્જુનને અનિકેત નાં પોતાની સેક્રેટરી ઝેબા સાથે અફેયર હોવાની વાત જણાવે છે.