સંભવામિ યુગે યુગે ભાગ ૩૧

(61)
  • 3.6k
  • 5
  • 1.7k

રામેશ્વર ને પાંચ કલાક લાગ્યા હતા ખરીદી કરતા . રામેશ્વર જયારે બંગલે પહોંચ્યો ત્યારે સોમ સોફા માં સુઈ ગયો હતો . રામેશ્વર વિચારવા લાગ્યો કે સૂતી વખતે વ્યક્તિ નો ચેહરો કેટલો નિર્દોષ દેખાતો હોય છે અને જયારે જાગે ત્યારે જ મનુષ્ય નું મગજ કાવાદાવા અને જીવવા માટે સંઘર્ષ કરતુ હોય છે . તેણે લાવેલો સમાન મુક્યો અને કિચન માં જઈ કોફી બનાવવા લાગ્યો. સોમ ઉઠ્યા પછી તેણે કોફી આપી ને કહ્યું તારી આપેલી યાદી મુજબ હું સામાન લઇ આવ્યો છું એમ કહીને એક તરફ આંગળી ચીંધી . સામાન માં એક સિતાર પણ હતી . તેણે સિતાર લઈને એક રૂમ માં