પારેવડું

(57)
  • 4k
  • 14
  • 906

Bookmark પારેવડુંપારેવડુંપારેવડુ“મમ્મા.. મમ્મા.. જલદી આવને, હટ, હટ, ચાલજા! મમ્મા....”જયની બુમાબુમ સાંભાળીને મને ધ્રાસકો પડ્યો. અવાજ ઉપર, ધાબા પરથી આવી રહ્યો હતો. બબ્બે પગથિયાં કુદતી, લગભગ દોડતી જ હું ઉપર ભાગી. જય મારો સાત વરસનો, નાનકડો દીકરો આમ બુમો, એમનેમ ન પાડે! શું થયું હશે?હું ઉપર પહોંચી એવી મારી નજર દીકરા ઉપર ગઈ, એ હેમખેમ હતો! હવે મને શ્વાસ લેવાનું યાદ આવ્યું. હું ખૂબ ખરાબ રીતે હાંફી રહી હતી. માંડ મારા મોમાંથી આટલા શબ્દો નીકળ્યા, “શું છે લલ્લા? હું થયું?”“આ જો!” પ્રસન્નતાથી ભરેલા મુખ અને આંખો સાથે એણે એક બાજુ ખુણામાં આંગળી ચિંધી. ત્યાં એક કબુતર ખુણામાં લપાઇને બેઠું હતું, “આ