એવરગ્રીન ફ્રેન્ડશીપ - 4

(36)
  • 2.6k
  • 5
  • 1.3k

                   એવરગ્રીન ફ્રેન્ડશીપ - 4હું રડમસ ચહેરે સર સામે ઉભી રહી અને મારી જાતને તૈયાર કરતી હતી કે જેથી સર ખીજાય તો હું તેને સાંભળી શકું, હું થોડીવાર એમ જ ઉભી રહી પણ સર કઈ બોલ્યા નહિ આથી હિંમત કરીને મેં કહ્યું," લાવો હું મારી ભૂલ છે એ સુધારી લઉં અને કરેકશન કરી આપું.""તમે અત્યારે આ કરી આપશો?" તેમના આવા સવાલથી મને નવાઈ લાગી."હા" મેં પ્રત્યુતર આપ્યો."તમે વોચમાં ટાઈમ જોયો કેટલો થયો એ?" તેમને વોચ તરફ ઈશારો કરતા કહ્યું.મેં સામે લટકતી વોલક્લોક પર નજર ફેરવી, તેના કાંટા સાત વાગ્યાનો સમય દર્શાવી રહી