શુ થયું ?

  • 5.2k
  • 3
  • 1.3k

પેહલા આપડે નાના ને કહેતા કે ક્યારે મોટા થઈશું ? આપડે લબળી જતા તેટલી ચોપડી નો ઠેલો લઈ ને જતા આજે ૩ ડબ્બા નું ટિફિન લઈ જાતા પાછા પૂછે શું થયું ?? બાળપણ માં રમતો રમતા પડી જાતા મસ્તી કરતા લડતા જઘડતા મોબાઇલ માં ગેમો રમતા થઈ ગયા ને પૂછે કે શું થયું ??? પેલા આપડી રમતો સંતાકુકડી , ઠપ્પો રમતા, ગિલ્લી દંડો આજે નોકરી માં ૮ કલાક કંપની મા મજૂરી કરે ને પૂછે કે શું થયું????? બાળપણ માં પેલી રોટલી મા મોરસ નાખી ને ખાતા આજે મેંદા ના લોટ ના રોટલા ખાય ખાય ને જાડિયા થઈ ગયા અને તોય પાછા પૂછે