સંધ્યા સૂરજ - પ્રકરણ - 18

(162)
  • 5.5k
  • 8
  • 2.7k

સુરજ ગયો એના પછી કેટલીયે વાર હું એના વિશે વિચારતી એ લોઢાના દરવાજાને તાકી રહી હતી. ત્યાંથી બચી નીકળવાના વિચારો અને સ્ટ્રેસથી બચવા તેણે આપેલ નાગમણી નામના પુસ્તકના ત્રણ ભાગમાંથી પહેલા ભાગની કોપી હું વાચવા લાગી. પ્રસ્તાવના જ જકડી નાખે તેવી હતી! મને એની પ્રસ્તાવના વાંચતા જ થયું કે એની પ્રોટાગોનીસ્ટ નયના અને મારા વચ્ચે અનેક સામ્યતાઓ છે. નયના મેવાડાને વધુ વિચારવાની બીમારી હતી જયારે મને પણ તેની જેમ પૂર્વાનુમાન અને પશ્ચાનુંમાનની આદત હતી. નયના માટે જેમ કપિલ રહસ્યમય હતો તેમ મારા માટે સૂરજ રહસ્યમય હતો. લગભગ આખો દિવસ મેં એ પુસ્તક વાંચવામાં વિતાવ્યો હતો. એના