મિહિર એના ઘરના બેડરૂમમાં આવે છે આલીશાન અને ભવ્ય કહી શકાય એવું બધું જ છે છતાંય એની આંખ માં પીડા અને ભયાનક દર્દ છે...... બેડ પર બેસે છે...પોતાના ચશ્માં ઉતારે છે... મન પર કેટલાય ભાવ છે એને બધા જ ભાવ વ્યક્ત કરવ