માધવાસ્થળી થી યાદવાસ્થળી.. ભાગ-4

(14)
  • 4.7k
  • 1
  • 1.3k

યાદોનાં ઝરુખે : વૃજ છોડી મથુરા ગયેલ માધવનાં હાથે મહાન તપસ્વી કંસ નો મોક્ષ થયો. અનેં અલગ વિટંબણાઓ વચ્ચે મોક્ષાવલી નેં આગળ વધારવા કૃષ્ણનું હસ્તિનાપુર માં આગમન થયું. આજની સુંદર સવારે: મથુરાથી નિમંત્રણ આપી બોલાવાયેલ કૃષ્ણ પોતાની જ એક નવી લીલા આટોપવાનાં આયોજનથી હસ્તિનાપુર માં પ્રવેશ કરે છે. સંહાર એમના આયોજન નો ભાગ ક્યારેય નથી રહ્યો અને મોક્ષ એમનાં આયોજન થી ક્યારેય દૂર નથી રહ્યો. એક મોટા જનસંહાર નું આયોજન આવા કોમળ હ્રદય થી કરવું, કોઈ પણ કાર્ય ની અસીમ પરાકાષ્ઠા સૂચવે છે પણ, એમનાં પ્રિય બાળકો આપણેં માણસો માટે, આ કાર્ય પણ તેમણે કરવું પડ્યું છે. પહેલા થી ખબર