નથણી ખોવાણી - પ્રકરણ -૧૭

(90)
  • 3.2k
  • 3
  • 1.5k

આકાંક્ષા  ને ઊંઘ નહોતી આવી રહી . ઘડિયાળ માં જોયું તો  સાડા ચાર  વાગી  ચૂક્યા હતા . એને થોડી ચિંતા થઈ . ફોન લગાવ્યો ,  પરંતુ ફક્ત રીંગ  જ વાગતી હતી . થોડી ઉદ્વિગ્ન થઈ ગઈ.  પળભર માં તો મનમાં હજાર નરસા વિચારો આવી ગયા . ફરી પ્રયત્ન કર્યો . અમોલ ને બારીક ક્યાંક રીંગ  નો અવાજ સંભળાયો.  નજીક ના ટેબલ પર ફોન પડ્યો હતો .  ઉઠાવ્યો  અને જોયું તો આકાંક્ષા નો કૉલ હતો.  "હલો "" હલો  ! ક્યાં છો  ? " આકાંક્ષા એ ચિંતિત સ્વરે પૂછ્યું . અમોલ આમ તો આસાની થી કહી દેતો કે  ' તન્વી ના ઘરે છું  '