વાસનાની નિયતી - પ્રકરણ-14

(210)
  • 15.8k
  • 24
  • 6.2k

જયદેુવ અને તોરલ નાસીને લગ્ન કરવામાં સફળ રહ્યા. બંનેએ ભાવનગરમાં દામ્પત્યજીવન શરૂ કર્યું. પરંતુ તોરલના મનમાં પોતે માતૃત્વ ધારણ કરી શકતી ન હોવાની ભિતી મનમાં ઘર કરી જાય છે. બંને લગ્નનાં છ મહિને હનીમુનમાં જાય છે. હવે આગળ….*******“તારું મોઢું કેમ કરમાયેલું છે જાન ?” કુલુ-મનાલીની હોટલના રૂમમાં રાત્રે સૂતાં સૂતાં જયદેવે તોરલ સામે જોતાં પૂછ્યું.“ના. બસ કાંઇ નહીં.” કહી તોરલે વાત વાળી લેતાં કહ્યું. તેણે જયદેવના ગળામાં પોતાના બંને હાથ પરોવી દીધા. અને તેના આશ્લેષમાં નજીક સરકી. સાચી વાતનો ખુલાસો કરી તે જયદેવનો મૂડ બગાડવા નહોતી માંગતી.“એમ કાંઇક પ્રેમ કરો તો મજા અાવે. મારાં તોરલરાણી” કહેતાં જયદેવે પણ તેની ફરતે