નમસ્કાર વડીલો અને મિત્રો. હું ફરી એક વાર અફવા ય સચ્ચાઈ આધારિત બીજી કૃતિ અથવા પાર્ટ લઈ ને આવ્યો છું.ખબર નઈ હું જે લખું તે સચ્ચાઈ છે કે નઈ પરંતુ તમે લોકવાયકા તો કહી જ શકો. જેના પુરાવા ન હોય પરંતુ માનતા બધા જ હોય ગઢડા (સ્વામિનારયણના) જે સ્વામિનારયણ સંપ્રદાય નું એક ધાર્મિક સ્થળ છે.