સાચા પ્રેમ ની બીજી પારી

(19)
  • 3.9k
  • 5
  • 1k

આપણી કોલેજ ના બધા ભેગા થઈ ને ક્યાંક પ્રવાસ નું ગોઠવે છે. રિયુનિયન પણ થઈ જશે 4 વર્ષ થઈ ગયા પણ વર્ષો વીતી ગયા છે એમ લાગે છે. મજા આવશે બધા ફરી મળીશું. તો તું આવે છે ને અથર્વ?" સોહેલ પૂછે છે. અને હું ના બોલું છું. "પણ કેમ?" કેમ કે કદાચ એ પણ આવી હશે.