સંધ્યા સૂરજ - પ્રકરણ - 16

(157)
  • 4.4k
  • 6
  • 2.4k

ઇન્ટરનલ એક્ઝામ પતી ગઈ. મારા માટે છેકથી એક્ઝામ કોઈ મહત્વની ચીજ હતી જ નહી! કોલેજમાં ઘણા બધા એવા પણ હતા જેમના માટે રીઝલ્ટ મહત્વની ચીજ હતી પણ અમારું ગ્રુપ એવા લોકોમાં ન ગણી શકાય! થેંક ગોડ કે અમારા ગ્રુપમાં એવો એક પણ છોકરો કે છોકરી ન હતી. બસ એ બધા સ્ટ્રેસફૂલ જીવન જીવનારા પહેલી બેંચવાળા જ હતા જેમની સાથે અમારે ક્યારેય ન બનતું. બધા રીઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક તત્વજ્ઞાન તો કેટલાક ઈંગ્લીશના પરિણામને લઈને ચિંતામાં હતા. લગભગ મારા બધા જ પેપર સારા ગયા હતા અને કોઈ ખરાબ ગયું હોત તો પણ મને ખાસ કાઈ ફિકર જેવું