એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3

(35)
  • 2.5k
  • 5
  • 1.3k

                   એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3મારી સામે લેપટોપમાં માથું નાખીને બેસેલા યુવકે જ્યારે તેનું ફેસ ઉપર કર્યું ત્યારે હું તેને જોઈને ચકિત થઈ ગઈ, આમને તો ક્યાંક જોયેલા છે પણ ક્યાં તે યાદ નોહતું આવી રહ્યું, તે યુવકે પણ મને જોઈ અને મને બેસવા માટે કહ્યું. "આજે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે જ છે." તેની વાત સાંભળીને મને નવાઈ લાગી."સોરી, હું કઈ સમજી નહિ." મેં અસમંજસમાં કહ્યું."તે રાત્રે રોડ ક્રોસ કરતી વખતે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે હતું જેના કારણે તમે મારી બાઇક સાથે અથડાતા અથડાતા બચી ગયા હતા, આજે પણ તમે કઈક વિચારમાં