દિવાનગી - ભાગ ૧૩ ( અંતિમ પ્રકરણ)

(94)
  • 5.7k
  • 4
  • 2k

    સમીરા નવાઈ થી સાહિલ સામે જોઈ રહી. સાહિલ એ કહ્યું," જાનુ, હું તને આખી વાત સમજાવું. તે રાત્રે જ્યારે હું તને મળવા તારા ઘરે આવ્યો હતો ત્યારે પહેલો કાગળ વાંચીને મને નવાઈ લાગી. મને ત્યારે થયું કે આ કામ વિનીત નું જ હોવું જોઈએ. મેં બીજે દિવસે તેના ઘરે તપાસ કરી પણ ત્યાં તાળું મારેલું હતું.        પછી મને તારા અને પ્રતીક ના ફોટા મળ્યા. એ જ સાંજે મારા પર હુમલો થયો. તે બાઈક વાળા એ મારા પર હુમલો કર્યો. પણ મારી પાસે રિવોલ્વર હતી જે કાયમ હું મારી પાસે મારી ગાડી માં રાખું છું. તે બાઈક વાળો