પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 9

(82)
  • 5k
  • 4
  • 2.7k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 9 સાગર વિરાટ સાથે બેઠો હતો. વિરાટ પાસેથી ગ્રુપ અંગેની ઘણી ખાનગી વાતો જાણવાં મળી જે એનાં માટે જરૃરી હતી. વિરાટ ખાસ ગુપ્તરૂમમાં મોનીટર ઉપર ગ્રુપનાં અલગ અલગ માણસોનાં ફોટાં બતાવીને સાગરને માહિતગાર કરતો હતો. પ્રો.મધોકથી શરૂ કરીને વિરાટ પોતે તથા તારીકા, અમૂલખસર, અમી, અક્ષય, સંયુક્તા.... સાગરે સંયુક્તાનાં નામ સામે પ્રશ્ન કર્યો હજી આગળ કંઇ પૂછે એ પહેલાંજ જાણે પ્રશ્ન પૂછ્યાં પહેલાંજ વિરાટ સમજી ગયો હોય એમ બોલ્યો. સાગર હું સમજી ગયો કે તું શું પૂછવા માંગે છે. સંયુક્તાનું નામ અહીં રજિસ્ટર્ડ છે પરંતુ એને કોઇ કામ સોંપવામાં કે કોઇ માહિતી આપવામાં નથી આવતી નથી