સંઘર્ષ - એક અધૂરા સપના

  • 3.8k
  • 2
  • 1.5k

પ્રકરણ – 1 ......And the awards..enterprinor of the year - 2011 goes to સંઘર્ષ રાજપૂત...શહેર ના એક વિશાળ હૉલ માં એક સંસ્થા દ્વારા નવા ધંધા ની શરૂઆત કરી ને આગળ આવેલા યુવાનો ને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું..આખો હૉલ યુવા ઉધયોગપતિઓ ની સાથે સાથે શહેર ના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થી ભરેલો હતો...સ્ટેજ ની સોભા અનેરી હતી..આખો હૉલ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને લાઇટ ડેકોરેશન થી વિશિસ્ટ શોભા ઊભી થતી હતી..સ્ટેજ પર અનુભવી અને પીઢ ઉધ્યોગપતિઓ ની સાથે સાથે સરકારી અને સામાજિક સંસ્થાઓના ના વ્યક્તિઓ બિરાજમાન હતા...સ્ટેજ પરથી જેના નામ ની જાહેરાત થઈ એ