બદલાવ-11(“કાલ...કપાલ...મહાકાલ.”અજયને નરોતમની અંદર એક નવો બની રહેલો અઘોરી તાંત્રીક દેખાયો.એનું આ રૂપ જોઇ અજય પણ ગભરાયો.નરોતમ પાછો પેલી મોટી પથ્થરની શીલા પાછળ ગયો.ત્યાંથી અજયનો એક જાણીતો પણ દુખી અને આજીજી ભરેલા સુરમાં અવાજ આવ્યોં“નરોતમભાઇ, મને માફ કરો....)બદલાવ-11 “નરોતમભાઇ, મને માફ કરો....મને અહિંથી જવા દો.તમે તો મારા વડિલ મિત્ર છુઓ.” એ જાણીતો અવાજ કોનો છે? હજુ અંદર કોણ છે? શું હજુ મારે ઘણુંબધુ જોવાનું છે? ઘણું દુખ ભોગવવાનું છે? કદાચ અહિંથી છટકયાં પહેલા અંતઘડી પણ આવી જશે? એવા અનેક વિચારે અજય જયાંરે ફરી અશાંત થયો તો એનું ધ્યાન આપમેળે પાણીમાં ગયું.જયાં પથ્થર ફેકયોં હતો ત્યાં સોનેરી