સંધ્યા સૂરજ - પ્રકરણ - 15

(162)
  • 4.4k
  • 6
  • 2.4k

“આપણે ક્યા છીએ?” “મારે તને જવાબ તો ન આપવો જોઈએ પણ શું ફેર પડે છે. આપણે એક જુના વેર-હાઉસમાં છીએ. આ વેર-હાઉસ રજીસ્ટર મુજબ કોના નામે નોધાયેલ છે એ મને પણ ખબર નથી. બસ અહી જુના ભંગાર કન્ટેનરો છે જે હવે કદાચ કોઈ કામના નથી અને નકામી થઇ ગયેલ એવી કેટલીયે ચીજો જે હવે કોઈના માટે ઉપયોગી નથી. એ બધું અહી તોડવામાં આવે છે.” એણે કહ્યું. એ મને ખાતા જોઈ રહ્યો હતો. એની આંખોમાં હજુ પણ મને હમદર્દી સિવાય કશું જ નહોતું દેખાઈ રહ્યું. મને હવે સમજાયું કે બહાર દરવાજે કોઈ હથોડી મારીને મને