રસોઇમાં જાણવા જેવું- ૬

(20)
  • 8.5k
  • 6
  • 1.9k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૬ સંકલન- મિતલ ઠક્કર કોબીજનો સંભારો બનાવીએ ત્યારે તે સંભારો લીલા રંગનો નથી બનતો. કેમ કે કોબીજને વઘારના તેલમાં નાંખીને હલાવીએ એટલે તરત કોબીજનો કલર ડલ થઇ જતો હોય છે. આમ ન થાય તે માટે કોબીજને વઘારમાં નાંખો કે તરત તેની અંદર એક ચમચી દૂધ નાંખી દેવું. જેથી કોબીજ ટેસ્ટી અને હેલ્ધી લાગશે. તેમજ તેનો કલર પણ નહીં બગડે. કાકડીના ઢોસા બનાવવા ૧ ૨ કિલો ચોખા, ૧ ૨ કોપરું, ૧ મોટી અથવા બે નાની કાકડીઓ, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ એક નાનો ટુકડો, ૩ લીલા મરચાં, તેલ લઇ લો. ચાર-પાંચ કલાક સુધી ચોખાને પલાળો. પછી પાણી નીતારી, કોપરું,