દ્વિમુખી પ્રેમ (ભાગ 4)

(45)
  • 2.9k
  • 3
  • 1.1k

...... ગતાંક થી ચાલું.....થોડીવાર બાદ પ્રિયા ફ્રેશ થઈને બહાર આવી. મોહિત તેને જોતો જ રહી ગયો. પ્રિયા અત્યારે રાત્રી નાં કપડાં ખુલ્લી ક્રોપ ટોપ અને નીચે એક્દમ ટૂંકા ચડ્ડા માં હતી. તેનાં વાળ ધોયેલાં હતાં જેની સુવાસ મોહિત ને બહેકાવી રહી હતી. મોહિત પોતાની નજર પ્રિયા પરથી હટાવી શકવા સક્ષમ ન હતો અને તેને પોતાને આવી રીતે જોતાં જોઈને પ્રિયા પણ શરમાઈ ગઈ. તેણે  મોહિતની નજીક આવીને ચપટી વગાડી ત્યારે મોહિત નું ધ્યાનભંગ થયું. પ્રિયા : જોઈ લીધું કે હજી થોડાક મોડેલિંગનાં પોઝ આપું? મોહિત થોડું શરમાઈને : આટલી સુંદર છોકરીને જોઈને તો દેવો નાં પણ તપ ખંડિત થઈ જાય. પ્રિયા પોતાનાં વખાણ